<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની તપાસ કરતી સીબીઆઈને મોટી સફળતા:ટીમે સુમન સૌરભ નામના ઉમેદવારની ધરપકડ કરી:પ્રારંભિક પરીક્ષામાં પસંદ થયેલી સુમન સૌરભે અન્યાયી રીતે પરીક્ષા પાસ કરી હતી.

(10:45 PM IST)