હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 1st July 2026
પંજાબ કોંગ્રેસના પ્રમુખ તરીકે અમરિંદર રાજા વારિંગ યથાવત રહેશે. પૂર્વ મુખ્યમંત્રી અને જાલંધરના સાંસદ ચરણજીત ચન્નીને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પોતાની ચૂંટણી સમિતિઓની જાહેરાત કરી છે.

(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
