<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની ઈરાનની જાહેરાત વચ્ચે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડનું મોટું નિવેદન - દરિયાઈ માર્ગે વ્યાપારી જહાજોની અવરજવરમાં વધારો થયો : અમેરિકી દળો પ્રદેશમાં સંપૂર્ણ એલર્ટ : ઈરાન સાથેના કરારના પાલન સાથે ૫૫ વ્યાપારી જહાજો દ્વારા ૧.૭ કરોડ બેરલથી વધુ તેલ અને વિશાળ જથ્થામાં માલસામાનનું વૈશ્વિક બજારોમાં સુરક્ષિત પરિવહન કરાયું હોવાનું જણાવ્યું

(10:22 PM IST)