<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

પાક નુકસાનીની ભીતિ વચ્‍ચે ખેતી માટે ૨ કલાક વધારે વીજળી મળશે ખેડૂતોના હિતમાં રાજ્‍ય સરકારનો મહત્‍વનો નિર્ણય દરરોજ મળતી ૮ કલાકની વીજળીના બદલે ૧૦ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે

(3:59 PM IST)