<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

માર્ગ-મકાન વિભાગના વિકાસકાર્યોને વેગ આપવા મુખ્યમંત્રીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય ટેન્ડર મંજૂરીની સમગ્ર પ્રક્રિયા મહત્તમ ૫૧થી ૬૬ દિવસમાં પૂર્ણ કરવાના આદેશ ટેન્ડરની માન્યતા ૧૨૦ દિવસથી ઘટાડીને ૯૦ દિવસ કરાઈ : અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો ટાળવા અને જરૂર પડે તો માત્ર એક જ સ્તરે કરવા સૂચના ગાંધીનગર : રાજ્યમાં રસ્તા, પુલ અને સરકારી મકાનો સહિતના વિકાસકાર્યો ઝડપથી શરૂ થાય તેમજ વહીવટ

(12:12 PM IST)