<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને ભાજપની ટોચની નેતાગીરીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ : અમિતભાઈ શાહ, નીતિન નબીન અને બી.એલ. સંતોષની ઉપસ્થિતિથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો : દેશના આર્થિક અને સંગઠનાત્મક માળખા સહિતના મહત્વના મુદ્દાઓ પર દિગ્ગજ નેતાઓ વચ્ચે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકથી શરૂ થઈ અનેકવિધ નવી રાજકીય ચર્ચાઓ (વિજય વસાણી, અકિલા)

(9:11 PM IST)