<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

મુંબઈમાં યોજાયેલા ‘ગ્લોબલ પીસ ઓનર્સ ૨૦૨૬’ કાર્યક્રમમાં અનંત અંબાણીએ અભિનેતા શાહરૂખ ખાનને કથિત ‘ચૂપ રહેવા’નો ઈશારો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ : સ્ટેજ પર સદગુરુ બોલી રહ્યા હતા તે દરમિયાન મુકેશ અંબાણીના પુત્ર અનંતે શાહરૂખને ચૂપ રહેવાનો સંકેત કર્યો : શાહરૂખે હકારમાં માથું હલાવ્યા બાદ અનંત અંબાણીએ સદગુરુ સાથે પોતાની વન-ટુ-વન વાતચીત આગળ વધારી : જુઓ વિડીયો

(7:17 PM IST)