તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
રાજકોટના વેસ્ટ ઝોનમાં સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા દરમિયાન અનરાધાર સાડા પાંચ ઇંચ વરસાદ : ૧૨ થી ૧ વાગ્યાના માત્ર એક જ કલાકમાં સાડા ચાર ઇંચ ખાબકતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર : મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી પશ્ચિમ રાજકોટ પાણી-પાણી : રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા વરસાદના સત્તાવાર આંકડા જાહેર કરાયા

(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
