તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૧, શનિવાર
News of Sunday, 26th April 2026
અંજલિબેને બુથ વ્યવસ્થા સાંભળી: ભાજપના ટેબલે સંકલન કર્યું શહેરના વોર્ડ નં.૧૦ ના બુથ નંબર ૨,૪ અને ૫ ના વિસ્તારો પ્રકાશ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સહિતના વિસ્તારોમાં વિજયભાઈ રૂપાણી વખતથી વર્ષોની પરંપરા મુજબ સહુ સાથે મળીને મતદાન કરે છે. ત્યારે આજે બુથ ટેબલ ખાતે અજલીબેન રૂપાણીએ વ્યવસ્થા સંભાળી હતી.

(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
