<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

દેશના વિવિધ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂંક : શ્રી ઓમ પ્રકાશ માથુરને કેરળ અને શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તમિલનાડુની જવાબદારી સોંપાઈ : આ સાથે શ્રી બ્રજ મોહન રામ ઓડિશા, ડૉ. સુધા યાદવ કર્ણાટક, ડૉ. ઢાલ સિંહ બિસેન ઉત્તરાખંડ અને શ્રી દુષ્યંત ગૌતમ સિક્કિમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત (ન્યૂઝફર્સ્ટ)

(9:27 PM IST)