<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

કેન્દ્રીય કેબિનેટની એપોઇન્ટમેન્ટ્સ કમિટી દ્વારા IAS અનુરાગ જૈનની નીતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારી (CEO) તરીકે નિમણૂકને મંજૂરી : મધ્યપ્રદેશ કેડરના ૧૯૮૯ની બેચના IAS અનુરાગ જૈન પદભાર સંભાળે ત્યારથી સર્વિસ એક્સ્ટેન્શન સહિત કુલ બે વર્ષ અથવા આગળના આદેશ સુધી જવાબદારી સંભાળશે

(8:52 PM IST)