<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ધ્રોલના પીપરટોડા ગામે રસ્તાની જર્જરિત સમસ્યાથી પરેશાન ૧૮૦ જેટલા ગ્રામજનોનો સ્થાનિક ચૂંટણીમાં મતદાન બહિષ્કાર : રસ્તા પરના ખોદકામ અને તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી રસ્તો રિપેર ન થાય ત્યાં સુધી મતદાન ન કરવાનો ગ્રામજનોનો મક્કમ નિર્ધાર (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડીયો

(1:08 PM IST)