News of Tuesday, 29th September 2026
ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $107 સુધી ઉછળતા નયારા એનર્જીએ દેશભરના પંપ પર પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર મર્યાદા લાદી : નયારાના પેટ્રોલ પંપ પર ગ્રાહકો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ડીઝલની ખરીદી વધુમાં વધુ 200 લીટર અને પેટ્રોલની ખરીદી મહત્તમ 30 લીટર સુધી સીમિત કરાઈ હોવાનું પ્રાથમિક જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ)

(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
