તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 20th May 2026
ભારતના બ્રિક્સ પ્રમુખપદના ભાગ રૂપે, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનો યુવા બાબતોનો વિભાગ ઇન્દોરમાં બ્રિક્સ યુવા ઉદ્યોગસાહસિકતા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. આ એક દિવસનો કાર્યક્રમ યોજાશે.

(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
