<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

RSSના શતાબ્દી ઉજવણીના ભાગ રૂપે, સરસંઘચાલક મોહન ભાગવત "માતૃ વિમર્શ" (માતાની ચર્ચા) યોજશે: 24 જુલાઈએ દિલ્હીમાં પ્રબુદ્ધ મહિલાઓ સાથે વાર્તાલાપ કરશે. મહિલાઓના મુદ્દાઓ પર RSS વડા મોહન ભાગવત સાથે પ્રશ્ન-જવાબ સત્ર પણ યોજાશે. આંબેડકર ભવનમાં આ કાર્યક્રમમાં 700-800 મહિલાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

(9:32 PM IST)