<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ડી. કે. શિવકુમાર સાથે અશોક દવે : રાજકોટ કોંગ્રેસના સંકટ મોચક આક્રમક નેતા ડી. કે. શિવકુમાર સિદ્ધારમૈયાના સ્‍થાને કર્ણાટકના નવા મુખ્‍યમંત્રી બનશે. ડી. કે. શિવકુમાર સાથે ૯ એપ્રિલ ર૦રપના રોજ લીધેલી તસ્‍વીરમાં અશોક દવે દર્શાય છે.

(2:21 PM IST)