<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

આસામના રાજ્યપાલે ડૉ. હિમંત બિસ્વા શર્માને આસામના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ 12 મેના રોજ સવારે 11:40 વાગ્યે ગુવાહાટીના ખાનપરામાં યોજાશે.

(9:09 PM IST)