<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ : પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું અને તમિલનાડુમાં ભારે મતદાન : સવારે ૧૧ વાગ્યા સુધીમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ : ન્યૂઝફર્સ્ટના આંકડા મુજબ બંગાળમાં ૪૧% અને તમિલનાડુમાં ૩૭.૫૬% મતદાન નોંધાયું : લોકશાહીના પર્વમાં સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી

(12:14 PM IST)