<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

માતાના મઢ ખાતે આશાપુરા મંદિરે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિથી ઘટસ્થાપન : કચ્છમાં ભક્તિભાવ સાથે આસો નવરાત્રિનો થયો પ્રારંભ : પવિત્ર “જય માતાજી”ના ગુંજતા જયઘોષ વચ્ચે કચ્છમાં આસો નવરાત્રિ પર્વની ભવ્ય શરૂઆત : મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા (વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(11:17 PM IST)