News of Saturday, 19th September 2026
સપ્ટેમ્બર ૨૬થી ૩૦ સુધી બેંકો લગાતાર પાંચ દિવસ બંધ રહેશે : વીકેન્ડ અને હડતાળનું સંકટ! : યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે ૨૮થી ૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળનું આહ્વાન કર્યું છે. ૨૬ સપ્ટેમ્બરે ચોથો શનિવાર અને ૨૭ સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બેંકોમાં સળંગ પાંચ દિવસનું કામકાજ ઠપ રહેશે. આ પાંચ દિવસીય બંધને કારણે ગ્રાહકોને બેંકિંગ સેવાઓમાં મોટા પાયે હાલાકી ભોગવવી પડી શકે છે. (ન્યૂઝફર્સ્ટ)

(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
