<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

આર યા પારનો જંગઃ ઇંગ્‍લેન્‍ડ સામે કાલે ટીમ ઇન્‍ડિયાની આબરૂનો સવાલ, સિરીઝ કબ્‍જે કરવા રોહિત-વિરાટે કરવો પડશે જોરદાર દેખાવ લોર્ડઝમાં બપોરે ૩:૩૦ વાગ્‍યાથી મહામુકાબલોઃ ટી-૨૦ બાદ વનડે સિરીઝ પણ ગુમાવવાનું જોખમ, ૧-૧ ની બરાબરી વચ્‍ચે ભારતીય સિનિયરોએ જીત માટે એડીચોટીનું જોર લગાવવું જ પડશે

(3:46 PM IST)