તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૪ મે ૨૦૨૬થી અમલમાં આવે તે રીતે એચટેટ (HTAT) મુખ્ય શિક્ષક વર્ગ ત્રણની ભરતી માટે નવી ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હવેથી મુખ્ય શિક્ષકોની પસંદગી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવનાર લેખિત પરીક્ષાના આધારે જ કરવામાં આવશે. જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની આ ભરતી પ્રક્રિયા માટે માત્ર ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવશે, જેમાં નિયમો મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ૧૫૦ ગુણની એમસીક્યુ (MCQ) આધારિત એક જ લેખિત પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અથવા હિન્દી માધ્યમમાં યોજવામાં આવશે.

(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
