News of Thursday, 18th June 2026
જામનગરના ગોકુલનગર જકાતનાકા સર્કલ સામે ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે જાહેરમાં તીવ્ર બઘડાટી : લાકડીઓ અને છૂટા હાથની મારામારીથી યુદ્ધમેદાન જેવા દ્રશ્યો સર્જાયા : રાત્રિ પોલીસ પહેરો હોવા છતાં આવારા તત્વો અને બાઇકર્સ ગેંગના આતંકથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો : અવારનવાર આ વિસ્તારમાં કથિત બાઇકર્સ ગેંગના આતંકથી સ્થાનિકોમાં ભારે રોષ (કિંજલ કારસરીયા, જામનગર) : જુઓ વિડિયો

(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
