<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

ભાદર ડેમ-૧માં નવા નીરની આવકઃ સપાટી ૧૮.રપ ફુટે પહોંચી : સૌરાષ્‍ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર ડેમ-૧ માં નવા નીરની આવક થતા પાણીની સપાટી ૧૮.રપ ફુટે પહોંચી છે. ૭૧૯ કયુસેક પાણીની આવક થઇ છે.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(2:53 PM IST)