<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ભુજ SOGનો મોટો એક્શન : સોશિયલ મીડિયા પર આતંકી સંગઠન ISIS અને બગદાદીની કટ્ટરવાદી વિચારધારા ફેલાવનાર દેશવિરોધી શખ્સ ફકીરમામદ ગગડા ની લોડાઈથી ધરપકડ : પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ તપાસ તેજ કરી : શંકાસ્પદ ગતિવિધિઓ અંગે પોલીસને જાણ કરવા નાગરિકોને કરી જાહેર અપીલ (વિનોદ ગાલા દ્વારા, ભુજ): જુઓ વિડીયો

(7:18 PM IST)