<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને કેન્‍દ્રીય મંત્રી ભૂપેન્‍દ્ર યાદવની ઉપસ્‍થિતિમાં સાસણ ગીરમાં ઇન્‍ટરનેશનલ બિગ કેટ એલાઇન્‍સ સમિટની પ્રિ- ઇવેન્‍ટ યોજાશે ગિરના એશિયાટિક સિંહોના સંરક્ષણની સાફલ્‍યગાથા પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી રજૂ કરાશે

(11:44 AM IST)