<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

શેરબજારના સમયમાં આજથી મોટો ફેરફાર : ટ્રેડિંગ માટે ૧૦ મિનિટનો વધારાનો સમય મળશે : F&O માં હવે બપોરે ૩:૪૦ વાગ્યા સુધી સોદા થઈ શકશે : બજાર બંધ થવાની પદ્ધતિમાં પણ મહત્વના બદલાવ અમલી : વાયદા બજારના ટ્રેડર્સ માટે સમયમર્યાદા લંબાવાતાં રોકાણકારોને નવી રણનીતિ ઘડવા માટે મળશે વધુ તક (ન્યૂઝફર્સ્ટ)

(9:27 AM IST)