<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે મોટો નિર્ણય : મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ 'X' પર કરી જાહેરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હવે ૫૫ ટકાના બદલે ૫૮ ટકા મુજબ ચૂકવાશે ભથ્થું : બાકી એરિયર્સ સાથે કર્મચારીઓને મળશે ૨૪ કરોડ રૂપિયાથી વધુનો સીધો આર્થિક ફાયદો : વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરાશે

(5:51 PM IST)