<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ભારત માટે મોટા રાહતના સમાચાર : હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર પરના પ્રતિબંધોમાંથી ભારતીય જહાજોને ઈરાન દ્વારા મુક્તિ જાહેર : ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા જળમાર્ગ પરથી ભારત સહિત ચીન, ઇરાક અને કતારના જહાજો પસાર થઈ શકશે તેવી વરિષ્ઠ ઈરાની સાંસદ અમીર હયાત મોકાદ્દમ દ્વારા કરાઈ જાહેરાત

(3:27 PM IST)