<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

૧ ઓક્ટોબર, ૨૦૨૬થી ઘરોમાં વપરાતા એલપીજી સિલિન્ડરના રીફિલિંગ માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત : સરકાર દ્વારા નવો નિયમ જાહેર : ગેસ સિલિન્ડરના કાળાબજાર અટકાવવા અને સાચા લાભાર્થીઓ સુધી સબસિડી પહોંચાડવાના હેતુથી કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય (ન્યૂઝફર્સ્ટ)

(11:49 PM IST)