હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 9th September 2026
ગાંધીનગર મહાનગરપાલિકાની ૨૦૨૬ ની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઇન્ચાર્જ અને સંકલનકારોની નિમણૂક : ૭ નેતાઓને સોંપાઈ મહત્વની જવાબદારી : એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ ચૂંટણી ઇન્ચાર્જ, પૂર્વ ડેપ્યુટી મેયર જતીન પટેલ સહ ઇન્ચાર્જ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઇન્ચાર્જ મંત્રી, રાજ્ય મંત્રી સંજય મહેડા સહ ઇન્ચાર્જ, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા સંકલનકાર, પૂર્વ મેયર હિતેશ મકવાણા અને પૂર્વ કાઉન્સિલર સુરેશ મહેતા સહ સંકલનકાર બનાવાયા (વિજય વસાણી, અકિલા)

(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
