તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
ભાજપના ઉમેદવાર આશુતોષ તિવારી કાલે મધ્યપ્રદેશના દતિયામાં પોતાનું નામાંકન દાખલ કરશે. ટિકિટ વિવાદ પછી એકતાનો સંદેશ આપવા તૈયારી :મુખ્યમંત્રી મોહન યાદવ, ભાજપના પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાલ, નાયબ મુખ્યમંત્રીઓ જગદીશ દેવરા અને નરોત્તમ મિશ્રા હાજર રહેશે.

(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
