<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ભાજપ કેન્દ્રીય કાર્યાલય દ્વારા વડોદરાની ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની ઉપ-ચૂંટણી માટે ઉમેદવાર તરીકે સતીશભાઈ ગોવિંદભાઈ પટેલના નામ પર મહોર : ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભા ઉપ-ચૂંટણી ૨૦૨૬ માટે ઉમેદવારના નામની સ્વીકૃતિ અપાઈ

(9:56 PM IST)