<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ત્રણ જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે નવી સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરાઈ : ડાંગ જિલ્લામાં સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરી, ભરૂચ જિલ્લામાં પરેશભાઈ કાંતિભાઈ લાડ અને નર્મદા જિલ્લામાં શબ્દશરણ ભાઈલાલભાઈ તડવીની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી : તાત્કાલિક અસરથી જવાબદારી થશે લાગુ

(11:46 AM IST)