<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ચીખલી APMC ચૂંટણીમાં મોટા ઉલટફેર સાથે ભાજપની જીત:વર્તમાન ચેરમેન પરીમલ દેસાઈનો થયો પરાજય:ખેડૂત વિભાગની10 બેઠકોની યોજાઈ હતી ચૂંટણી:ભાજપ સમર્થિત પેનલને 6 બેઠકો પર જીત:કોંગ્રેસ સમર્થિત પેનલના 4 ઉમેદવારો વિજયી: વેપારી વિભાગની 4 બેઠકો બિનહરીફ: વેપારી વિભાગની બેઠકો સાથે ભાજપનું શાસન યથાવત.

(6:41 PM IST)