<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાવાર પદો માટે ભાજપની કવાયત : મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ : શહેર ભાજપ દ્વારા હોદ્દેદારોની નિમણૂક પૂર્વે દાવેદારોની સાંભળવામાં આવી રજૂઆતો : પક્ષના નિરીક્ષકોની હાજરીમાં નવા નામોની પસંદગી માટે મંથન શરૂ

(12:18 PM IST)