<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ગણદેવી નગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક ક્લીન સ્વીપ : તમામ ૨૪ બેઠકો પર કબજો જમાવી સત્તા જાળવી રાખી : ​૨૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા ભાજપને મળી સહેલાઈથી જીત : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના એકતરફી દબદબાથી ફરી એકવાર કેસરીયો લહેરાયો

(1:39 PM IST)