<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઐતિહાસિક ઉલટફેર : 154 બેઠકો પર લીડ સાથે બહુમતીનો આંકડો વટાવ્યો : સાંજે 6 વાગ્યે દિલ્હી મુખ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાર્યકરોને સંબોધશે : બંગાળમાં TMCના ગઢમાં ગાબડું : સત્તાવાર ટ્રેન્ડમાં ભાજપ 154 બેઠકો સાથે જીત તરફ અગ્રેસર જ્યારે મમતા બેનર્જીની પાર્ટી 82 બેઠકો પર ફેંકાઈ : દિલ્હીમાં ભવ્ય વિજયોત્સવની તૈયારીઓ

(12:20 PM IST)