News of Saturday, 11th July 2026
વિયતનામના ફુકવોક ટાપુ પાસે ૩૨ ભારતીય પ્રવાસીઓથી ભરેલી હોડી દરિયામાં ડૂબી જતાં ભારે ચકચાર : સ્થાનિક પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરાઈ : અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ દ્વારા તાત્કાલિક કંટ્રોલરૂમ કાર્યરત કરી હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા (વિજય વસાણી, અકિલા)

(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
