<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

મોરબીના જાંબુડિયા ગામે તળાવમાંથી ૪૦ થી ૪૫ વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી : રફાળેશ્વરના નાગરિકે જાણ કરતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી : તરતી હાલતમાં મળેલો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો : નિલેશભાઈ ખોડાભાઈ પાચિયાની બાતમીના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા (પ્રવીણ વ્યાસ, મોરબી)

(10:24 PM IST)