<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોનની સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે ફરી જાનથી મારી નાખવાની ધમકી : બુલેટપ્રૂફ કેબિન કે વધારાની સુરક્ષા પણ નહીં બચાવી શકે તેવી ચેતવણી આપી મુંબઈમાં પોતાના નેટવર્કના ૨૦૦ સભ્યો સક્રિય હોવાનો દાવો કર્યો : ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરી અમિતાભ સામે કર્યા આક્ષેપો : અમિતાભના મુંબઈ સ્થિત નિવાસસ્થાન 'જલસા' બહાર હુમલાના કાવતરા બદલ દિલ્હી પોલીસે બે શંકાસ્પદ શૂટરો વિકાસ ઠાકુર અને દીપક સિંહની ધરપકડ કર્યાના ગણતરીના દિવસોમાં જ નવી ધમકી મળતા પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ

(5:42 PM IST)