<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

બોમ્બે હાઈકોર્ટે ટીવી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીના પૂર્વ સાથી રાહુલ રાજ સિંહને 2016ના આત્મહત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યો:જસ્ટિસ એસ.જી. ડિગેની સિંગલ બેન્ચે આ આદેશ આપ્યો :રાહુલ પર આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસ લગભગ દસ વર્ષથી ચાલી રહ્યો હતો.

(11:51 PM IST)