તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
રાજસ્થાનના દૌસામાં બસમાં આગ: ૭ મુસાફરોના મોત, ૨૨ ઘાયલ : રાજસ્થાનના દૌસામાં એક બસમાં આગ લાગવાની દુર્ઘટના બની છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૭ મુસાફરોના મોત થયા છે અને ૨૦ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ બસ ઋષિકેશથી ઈન્દોર જઈ રહી હતી અને તેમાં કુલ ૩૯ મુસાફરો સવાર હતા. રસ્તામાં બસ અચાનક જ આગળ ચાલી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે બસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
