તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
આ માસના અંત સુધીમાં ટેકનોલોજીના મહતમ ઉપયોગ દ્વારા સંખ્યાબંધ પરિવારના આંસુ લૂછવામાં આવશેઃ અજય ચૌધરી પરિવારથી વિખૂટા પડેલ બાળક અને સ્વજનનું પરિવાર સાથે મિલન કરાવવા માટેનું અભિયાન એટલે ઓપરેશન મુસ્કાન, મુખ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવની દૂરંદેશીથી શેર થયેલ માનવીય અભિયાન અંગેની અકિલા સમક્ષ CID ક્રાઇમના એડિશનલ ડીજીપી લોકો જે જાણવા ઉત્સુક છે તે બાબતો વિસ્તૃત રીતે વર્ણવે છે : આખા ગુજરાતના તમામ બનાવોમાં માનવીય તસ્કરી સહિત કોઈ એંગલ છોડવામાં નહિ આવે, દરેક શહેર જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર લેવલના અધિકારીની વરણી કરી છે

(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
