<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

પોરબંદરમાં ચાલીને જતા કોલીખડાના જેઠાભાઇ મુરૂભાઇ (ઉ.વ.૬ર)ને ટ્રકે હડફેટે ચઢાવતા મૃત્‍યુ : ટ્રક નં. જીજે.૧૦ ઝેડ પપ૦૭ ના ચાલક સામે બેફીકરાઇથી ટ્રક ચલાવવા અંગેનો ગુન્‍હો

(12:00 PM IST)