<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

કોંગ્રેસ તરફ મતદાન થયું જ નથી એમ સમજી ઉમેદવાર પ્રિતેશ ચાવડીયાના ૮ કાર્યકરોનો ભાજપના આગેવાન સહિત પર હુમલો વોર્ડ નં. ૧૪ના લક્ષ્મીવાડી મેઇન રોડ પરના ગીરનારા સોની સમાજની વાડીના મતદાન મથકમાં મતદાન પુરૂ થયા બાદ જામી પડી ભાજપના ઉમેદવાર અરૂણાબેન સોનીના ચુંટણી એજન્‍ટ, બક્ષીપંચ મોરચાના પુર્વ શહેર મંત્રી વિપુલભાઇ માખેલા મતદાનનો આંકડો જોવા ગયા ત્‍યારે અજાણ્‍યા ત્રણ શખ્‍સોએ ડખ્‍ખો કર્યોઃ પછી બહાર રોડ પર ટોળકી રચી હુમલોઃ વિપુલભાઇને બચાવવા વચ્‍ચે પડેલા તેમના મોટા ભાઇ અનિલભાઇ, ભત્રીજા રૂદ્ર, કાર્યકર અમિતભાઇને ઢીકા-પાટુ, હાથમાં પહેરેલા કડાથી મારકુટઃ ભક્‍તિનગર પીઆઇ જયદિપસિંહ સરવૈયા, નિલેષભાઇ, નરેન્‍દ્રભાઇએ ગુનો નોંધ્‍યોઃ પીએસઆઇ ગોહિલે તપાસ હાથ ધરી

(12:18 PM IST)