<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

CBDT દ્વારા આકારણી વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત લંબાવાઈ : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા જે કરદાતાઓના ઓડિટ ખાતા જરૂરી છે તેમના માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબરથી લંબાવીને ૨૧ નવેમ્બર, ૨૦૨૬ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની છેલ્લી મુદત પણ લંબાવીને ૨૧ ઓક્ટોબર સુધી કરવામાં આવી છે. (ન્યૂઝફર્સ્ટ)

(5:48 PM IST)