<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદના કાર્યકાળમાં એક વર્ષનો વધારો : કેન્દ્રીય કેબિનેટની નિમણૂક સમિતિએ આપી મંજૂરી : ​સિલેક્શન કમિટીની ભલામણના આધારે IPS પ્રવીણ સૂદ 24 મે 2026 પછી વધુ એક વર્ષ માટે પદ પર કાર્યરત રહેશે : ભારત સરકારના પર્સનલ અને ટ્રેનિંગ વિભાગે જારી કર્યો આદેશ

(10:00 PM IST)