<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

દિલ્હીમાં BRICS સમિટના પગલે ૧૧ સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારની ઓફિસો બંધ રહેશે : કર્મચારીઓને મળશે ત્રણ દિવસનું 'મિની વેકેશન' : સુરક્ષા અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાઓ સુચારુ બનાવવા ૧૧ સપ્ટેમ્બર શુક્રવારે રજા જાહેર : શનિ-રવિની રજાઓ ઉમેરાતાં કેન્દ્રીય કર્મચારીઓને સતત ૩ દિવસનો વિરામ મળશે (ન્યૂઝફર્સ્ટ)

(9:33 PM IST)