<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

કેન્દ્ર સરકાર આગામી તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં ગુજરાત, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, અસમ અને ઓડિશા રાજ્યમાં પાંચ નવી ટાઉનશિપ યુનિવર્સિટીઓ સ્થાપવાની મોટી યોજના જાહેર કરી શકે છે. શિક્ષણ ક્ષેત્રના આ મહત્વપૂર્ણ પ્રસ્તાવથી આ પાંચેય રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ અને સગવડો વધુ સુદ્રઢ બનશે. આ અંગેની સત્તાવાર વિગતો ટૂંક સમયમાં બહાર પડી શકે છે. (ન્યૂઝફર્સ્ટ)

(9:36 PM IST)